India Vs West Indies 3rd T20 Live Score,IND vs WI: ભારત માટે કરો અથવા મરો, હાર્યા તો સિરીઝ ગુમાવશે; વિંડિઝની આ પિચ પર શું થશે! – india vs west indies third t20i match prediction
IND vs WI, 3rd T20i: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ T20 મેચની સિરીઝની ત્રીજી મેચ ગુયાના ખાતે રમાઈ રહી છે. આ સિરીઝમાં રમાયેલી અત્યારસુધીની 2 ટી20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝે બાજી મારી લીધઈ છે. તેવામાં ટીમ ઈન્ડિયા સામે હવે સિરીઝ બચાવવાનો પડકાર રહ્યો છે. તેવામાં હવે શરૂઆતની 2 મેચમાં ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડર બેટ્સમેન સંપૂર્ણરીતે …