hardik pandya, હાર્દિક પંડ્યાને T20 ટીમનો સુકાની બનાવવો જોઈએ? રવિ શાસ્ત્રીએ આપ્યો આ જવાબ – ravi shastri wants new t20 captain and hardik pandya is a right candidate
ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન અપેક્ષા પ્રમાણે રહ્યું ન હતું. સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટે પરાજયનો સામનો કર્યા બાદ ટીમ ટુર્નામેન્ટની બહાર થઈ ગઈ હતી. ત્યારબાદ ટીમમાં મોટા ફેરફાર કરવામાં આવશે તેવું ચર્ચાઈ રહ્યું છે. ત્રણેય ફોર્મેટ માટે અલગ-અલગ સુકાની પણ બનાવવામાં આવી શકે છે. આગામી ટી20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને …