રોસ ટેલરનો મોટો ધડાકોઃ ‘IPLની ટીમના માલિકે ચહેરા પર ત્રણ-ચાર થપ્પડ મારી હતી’ – ross taylor explosive allegation against ipl team owner slapped me across the face 3 4 times
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની અને દિગ્ગજ બેટર રોસ ટેલરે પોતાની આત્મકથામાં એક મોટો ખુલાસો કર્યો છે. ટેલરની આત્મકથા ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ આ સપ્તાહની શરૂઆતમાં રીલિઝ થઈ છે. પોતાના આ પુસ્તકમાં મોટો ઘટસ્ફોટ કર્યો છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં જ્યારે તે રાજસ્થાન રોયલ્સ માટે રમી રહ્યો હતો ત્યારે ટીમના એક માલિકે તેને ચહેરા પર …