T20 વર્લ્ડ કપઃ બુમરાહની ગેરહાજરીમાં કોણ કરશે ઝડપી બોલિંગ આક્રમણનું નેતૃત્વ? – t20 world cup 2022 who will lead team india pace bowling attack in absence of jasprit bumrah
ઓસ્ટ્રેલિયામાં આગામી મહિને શરૂ થઈ રહેલા ટી20 વર્લ્ડ કપ અગાઉ ભારતને મોટો ફટકો પડ્યો છે. ટીમનો સ્ટાર ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ઈજાના કારણે ટુર્નામેન્ટની બહાર થઈ ગયો છે. બુમરાહની ગેરહાજરીમાં ભારતીય ઝડપી બોલિંગ આક્રમણ નબળુ જોવા મળી રહ્યુ છે. તે નવા બોલ સાથે તે ઘણો જ ખતરનાક હોય છે જ્યારે જૂના બોલ વડે પણ તે …