Virat Kohli,કોહલી જેવા સિનિયર ખેલાડીને આપી ચેતવણી! કેમ યો-યો ટેસ્ટ સ્કોર છૂપાવવા ઈચ્છે છે BCCI? – bcci asks virat kohli and others indian cricketers not to make confidential matter public
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વિરાટ કોહલીએ પોતાના સોશિયલ મીડિયા પર તેના યો-યો ટેસ્ટનો સ્કોર શેર કર્યો તેનાથી ખુશ નથી. ભૂતપૂર્વ સુકાની કોહલી સહિત ટીમ ઈન્ડિયાના મોટાભાગના ખેલાડીઓએ 30 ઓગસ્ટથી શરૂ થતા એશિયા કપ પહેલા અલુરમાં છ દિવસીય કન્ડીશનિંગ કેમ્પ શરૂ કરવા માટે ફિટનેસ ટેસ્ટ કરાવ્યો હતો. કોહલીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની એક તસવીર …