gt did not play shivam mavi, GTએ આ ખેલાડીને 6 કરોડમાં ખરીદ્યો; રમવાની તક ન મળતા ડ્રિંક્સ લઈ જવામાં સિઝન પસાર થઈ – gt bought this player for 6 crores the season was spent carrying drinks with no chance to play
અમદાવાદઃ ગુજરાત ટાઈટન્સ આજે તેના હોમ ગ્રાઉન્ડ એટલે કે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં મુંબઈ સામે ક્વોલિફાયર-2 રમવા જઈ રહી છે. ત્યારે IPL 2023માં હવે માત્ર 2 મેચો જ બાકી છે. ત્યારપછી 28 મેના દિવસે સિઝનને ચેમ્પિયન ટીમ મળી જશે. પરંતુ ગુજરાત ટાઈટન્સે હજુ 6 કરોડ રૂપિયામાં ખરીદેલા એક ખેલાડીને એકપણ મેચ રમવાની તક આપી …