india win against newzeland, T-20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતની સૌથી મોટી જીત, ન્યૂઝીલેન્ડને 168 રનથી હરાવ્યું – india got a record breaking win against new zealand
શુભમન ગિલની પ્રથમ ટી20 ઈન્ટરનેશનલ સદીના કારણે ભારતે ટી20 શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં ન્યુઝીલેન્ડને 168 રનથી હરાવ્યું હતું. આ ટીમ ઈન્ડિયાની સૌથી મોટી જીત છે અને ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં ન્યૂઝીલેન્ડની સૌથી મોટી હાર છે. આ પહેલા ભારતે આયર્લેન્ડ સામે 143 રનથી જીત મેળવી હતી. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણી 2-1થી જીતી લીધી …