india vs west indies t20, વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ટી20માં ટીમ ઈન્ડિયા નોંધાવશે રેકોર્ડ, ફક્ત પાકિસ્તાને જ નોંધાવી છે આ સિદ્ધિ – india vs west indies team india to become just the second team after pakistan to play 200 t20is
ટેસ્ટ અને વન-ડે સીરિઝ બાદ હવે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ ટી20 ક્રિકેટ મેચની સીરિઝ રમાશે. જેની પ્રથમ ટી20 ગુરૂવારે રમાશે 2024માં વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે પરંતુ ત્યારબાદ આગામી મોટી ટુર્નામેન્ટ ટી20 વર્લ્ડ કપ હશે. જે માટે ઘણા યુવાન અને પ્રતિભાશાળી ખેલાડીઓ પોતાનો દાવો રજૂ કરવા માટે થનગની રહ્યા છે. ભારત અને વેસ્ટ …