mohammed siraj clean bold, સિરાજની વિસ્ફોટક બોલિંગનો બેટર પાસે કોઈ જવાબ નહોતો, માઈક્રો સેકન્ડમાં સ્ટમ્પ ઉખાડી ફેંક્યું – siraj bowling like worlds best player video viral
પોર્ટ ઓફ સ્પેનઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રિનિદાદના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે 2 મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. આ મેચમાં અત્યાર સુધી બંને ટીમોએ શાનદાર બેટિંગ કરી છે. ભારત બાદ હવે કેરેબિયન ટીમ પણ બેટિંગમાં જોરદાર પ્રદર્શન કરી રહી છે અને ભારતીય બોલરોને પરેશાન કરી રહી છે. જોકે, હવે ભારતીય બોલરો …