india vs wales, હોકી વર્લ્ડ કપઃ આકાશદીપ અને શમશેરનો સપાટો, વેલ્સ સામે ભારતનો ધમાકેદાર વિજય – hockey world cup 2023 india beat wales by 4 2 in pool d match
હોકી વર્લ્ડ કપ 2023માં ભારતે પોતાની ત્રીજી મેચમાં વેલ્સ સામે 4-2થી વિજય નોંધાવ્યો હતો. જોકે, વેલ્સ સામે વિજય નોંધાવ્યો હોવા છતાં ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહી છે. આ કારણે હવે ટીમ ઈન્ડિયાને અંતિમ-8માં પહોંચવા માટે ક્રોસઓવર મુકાબલો રમવો પડશે. ભારતની ક્રોસઓવર મેચ ન્યૂઝીલેન્ડ સામે રમાશે. વેલ્સ વિરુદ્ધ મેચમાં ભારત માટે સૌથી વધારે આકાશદીપ …