hardik pandya, ‘અમે મેચ હારી ગયા હોત…’: શા માટે અંતિમ ઓવર અક્ષર પાસે કરાવી? કેપ્ટન હાર્દિક પંડ્યાએ કર્યો ખુલાસો – india vs sri lanka 1st t20 hardik pandya reveals why he gave axar patel last over
ભારત અને શ્રીલંકા વચ્ચે મંગળવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટી20 ક્રિકેટ મેચ ઘણી જ રોમાંચક અને દિલધડક રહી હતી. જેમાં ભારતે અંતિમ બોલ પર બે રને વિજય નોંધાવ્યો હતો. આ સાથે જ હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી ભારતીય ટીમે ત્રણ મેચની સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. જોકે, આ મેચ દરમિયાન બે સવાલ ઊભા થયા તા જેના …