ટીમ ઈન્ડિયાને મોટો ફટકોઃ ઈજાગ્રસ્ત જસપ્રિત બુમરાહે T20 વર્લ્ડ કપમાંથી બહાર – big blow for team india as jasprit bumrah out of t20 world cup due to injury
ઓસ્ટ્રેલિયામાં આગામી મહિને રમાનારા ટી20 વર્લ્ડ કપમાં હવે ગણતરીના દિવસો બાકી છે તેવામાં ભારતીય ક્રિકેટ ટીમને મોટો ફટકો પડ્યો છે. ટીમનો સ્ટાર ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ઈજાના કારણે ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. જસપ્રિત બુમરાહને સ્ટ્રેસ ફ્રેક્ચર થયું છે જેના કારણે તે ટી20 વર્લ્ડ કપમાં રમી શકશે નહીં. બુમરાહની ગેરહાજરીના કારણે ભારતીય ટીમની …