Ind vs SA 2nd T20: Virat Kohli 14મી ઓવરમાં કરેલી એક ભૂલને કારણે ફિફ્ટી પૂરી ન કરી શક્યો – ind vs sa 2nd t20: virat kohli make mistake in 14th over and missed fifty
ગુવાહાટી: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટી-20 સીરિઝ (Ind vs SA T20 Series)ની બીજી મેચ ગુવાહાટીમાં રમાઈ હતી. ભારતે પહેલી મેચ 8 વિકેટે જીતી હતી. બીજી મેચમાં પહેલા બેટિંગ કરતા સૂર્યકુમાર યાદવના 61, કેએલ રાહુલના 57 અને વિરાટ કોહલીના 49 રનની મદદથી ભારતે 3 વિકેટે 20 ઓવરમાં 237 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 37 દડામાં …