પ્રથમ વન-ડેઃ સેમસનની તોફાની બેટિંગ એળે ગઈ, ભારત સામે દ.આફ્રિકાનો રોમાંચક વિજય – india vs south africa 1st one day sanju samson half century goes in vais as sa beat india
સંજૂ સેમસન (Sanju Samson)ની ધમાકેદાર બેટિંગ અને શ્રેયસ ઐય્યર (Shreyas Iyer)ની અડધી સદી છતાં ગુરૂવારે લખનૌ ખાતે રમાયેલી પ્રથમ વન-ડે ક્રિકેટ મેચમાં ભારતને સાઉથ આફ્રિકા (India vs South Africa) સામે 9 રને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ પ્રવાસી સાઉથ આફ્રિકન ટીમે ત્રણ મેચની સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. લખનૌમાં રમાયેલી મેચમાં …