India Vs Pakistan World Cup match update, IND vs PAK, World Cup: મહાસંગ્રામ પહેલા પાકિસ્તાની વાઈસ કેપ્ટન આ શું બોલી ગયો! ભારત સામે જીતીને પણ જો…. – pakistan vice captain big statement on india vs pakistan match
India Vs Pakistan 2023: જે દિવસથી 2023 વર્લ્ડકપનું શેડ્યૂલ જાહેર થયું છે ત્યારથી જ દરેકની નજર ભારત-પાકિસ્તાન મેચ પર રહેલી છે. આ મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તમને જણાવી દઈએ કે આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ છે. ટૂર્નામેન્ટની શરૂઆત 5 ઓક્ટોબરે અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ …