એશિયા કપમાં મેદાન પર ઉતરતા જ રોહિત શર્મા રચી દેશે ઈતિહાસ, કોઈ નથી શક્યું આવું – rohit sharma will make history in this asia cup
Asia Cup 2022: રોહિત શર્મા (Rohit Sharma) સતત સાતમી વખત એશિયા કપમાં રમનારો પહેલો ક્રિકેટર બની જશે. રોહિત 2008થી સતત આ ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છે. તો, તે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં કુલ 32 મેચ રમી ચૂક્યો છે. રોહિત એશિયા કપના વન-ડે ફોર્મેટમાં કુલ 22, જ્યારે ટી-20માં તે 10 મેચ રમી ચૂક્યો છે.