asia cup 2023, સપ્ટેમ્બરમાં રમાશે એશિયા કપ, ભારત અને પાકિસ્તાન મેચ અંગે આવ્યું મોટું અપડેટ – asian cricket council announces calendar for next two years
એશિયન ક્રિકેટ કાઉન્સિલે ગુરૂવારે કહ્યું હતું કે એશિયા કપ આ વર્ષે સપ્ટેમ્બરમાં રમાશે. આ વખતે એશિયા કપનું ફોર્મેટ વન-ડેનું રહેશે. જોકે, આ ટુર્નામેન્ટના યજમાન દેશની જાહેરાત હજી સુધી કરવામાં આી નથી. આ વર્ષે પાકિસ્તાન એશિયા કપનું યજમાન છે પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બંને દેશો વચ્ચેના રાજકિય તણાવને ધ્યાનમાં રાખતા ત્યાં રમવા જવા ઈચ્છુક નથી. …