પાકિસ્તાનનો વધુ એક ખેલાડી નીકળ્યો કોહલીનો ફેન, મેચ બાદ જર્સી પર લીધા ઓટોગ્રાફ – asia cup 2022 pakistan bowler haris rauf meets indian star virat kohli
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલીના ચાહકો ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છે. તેમાં પાકિસ્તાન પણ પાછળ નથી. પાકિસ્તાની ક્રિકેટ ટીમમાં પણ કોહલીના ઘણા ફેન્સ છે. આનું ઉદાહરણ એશિયા કપમાં રવિવારે પાકિસ્તાન સામે રમાયેલી મેચ બાદ જોવા મળ્યું હતું. ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો અને મેચ બાદ ઝડપી બોલર હેરિસ …