india vs new zealand t20, વિચિત્ર રીતે ટાઈ થઈ અંતિમ T20 મેચઃ ન્યૂઝીલેન્ડ સામે ભારતે 1-0થી સીરિઝ જીતી – india vs new zealand third t20 match ends in a tie dls hardik pandya lead team india win series 1 0
Edited by Chintan Rami | I am Gujarat | Updated: 22 Nov 2022, 4:45 pm India vs New Zealand 3rd T20: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી અને અંતિમ ટી20 મેચ ટાઈ રહી હતી. જેના કારણે હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી ટીમે ત્રણ મેચની સીરિઝ 1-0થી જીતી લીધી હતી. સીરિઝની પ્રથમ મેચ પણ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. …