suryakumar yadav broke yuvrajsingh record, IND vs NZ 2nd T-20: સૂર્યકુમાર યાદવે મચાવી ધૂમ, યુવરાજસિંહનો તોડ્યો રેકોર્ડ – india vs new zealand t20 suryakumar yadav broke yuvrajsingh record
IND vs NZ 2nd T-20: ન્યૂઝિલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવે ન્યૂઝિલેન્ડને હંફાવ્યું હતું. તેણે 49 બોલમાં સદી ફટકારીને ભારતને 191ના પડકારજનક સ્કોરે પહોંચાડ્યું હતું. તો દિપક હુડ્ડાએ પણ ચાર વિકેટ લઈને ન્યૂઝિલેન્ડને ધૂળ ચટાડી હતી. આ સિવાય સૂર્યકુમાર યાદવે યુવરાજસિંહનો એક રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. …