india vs new zealand 1st t20, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ વરસાદમાં ધોવાઈ, ટોસ પણ ન થઈ શક્યો – first t20 between india vs new zealand called off due to rain
Edited by Chintan Rami | I am Gujarat | Updated: 18 Nov 2022, 4:51 pm India Tour New Zealand 2022: ભારત અને ન્યૂઝીલેન્ડ હાલમાં જ વર્લ્ડ કપમાં રમીને આવી છે. બંને ટીમને સેમિફાઈનલમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડને સેમિફાઈનલમાં પાકિસ્તાન સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ભારતીય ટીમ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હારી ગઈ …