ms dhoni, ધોનીએ ભારતીય ડ્રેસિંગ રૂમમાં પહોંચી આપી ‘સરપ્રાઈઝ’, ખેલાડીઓ સાથે કરી વાતચીત – ms dhoni pays surprise visit to indian dressing room in ranchi meets hardik pandya and team
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ ટી20 મેચની સિરીઝ રમાવાની છે. જેની પ્રથમ મેચ 27 જાન્યુઆરીએ ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના હોમટાઉન રાંચીમાં રમાવાની છે. બંને ટીમો રાંચી પહોંચી ગઈ છે. તેવામાં ધોનીએ ભારતીય ટીમને સરપ્રાઈઝ આપી હતી. ધોની સ્ટેડિયમમાં અચાનક જ ભારતીય ડ્રેસિંગ રૂમમાં આવી ચડ્યો હતો અને તેણે ભારતીય ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી. …