virat kohli fight with bangladeshi player, IND vs BAN 2nd Test: આઉટ થયા પછી બાંગ્લાદેશના ખેલાડી સાથે ઝઘડી પડ્યો વિરાટ કોહલી – ind vs ban 2nd test: virat kohli fight with bangladeshi player
મીરપુર: બાંગ્લાદેશના મીરપુરમાં ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચ હવે રોમાંચક સ્ટેજમાં પહોંચી ગઈ છે. બાંગ્લાદેશએ ભારતને જીત માટે 145 રનનું લક્ષ્ય આપ્યું છે, પરંતુ ટીમ ઈન્ડિયાની બેટિંગ બીજી ઈનિંગ્સમાં લથડી ગઈ અને 45 રનના સ્કોર પર જ ચાર વિકેટો ગુમાવી દીધી છે. ભારતે હવે જીત માટે 100 રનની જરૂર છે, જ્યારે …