ishan kishan odi double hundred, રોહિત, સચિન, સહેવાગ કે ગેઈલ… તમામ બેટર્સ કરતાં ખાસ છે ઈશાન કિશનની બેવડી સદી – india vs bangladesh 3rd odi ishan kishan becomes first batsman to convert maiden odi ton into double hundred
ભારતીય ક્રિકેટ ટીમના યુવાન ઓપનર ઈશાન કિશને વન-ડે ક્રિકેટમાં ધમાકેદાર રેકોર્ડ નોંધાવ્યો છે. ઈશાન કિશને બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી ત્રીજી અને અંતિમ વન-ડે ક્રિકેટ મેચમાં બેવડી સદી ફટકારી છે. અત્યાર સુધી વન-ડે ક્રિકેટમાં નવ બેવડી સદી નોંધાઈ છે પરંતુ ઈશાન કિશનની બેવડી સદી ઘણી બધી રીતે ખાસ છે. ઈશાન કિશન વન-ડે ક્રિકેટમાં પોતાની પ્રથમ સદીને …