virat kohli mehidy hasan miraz, કોહલીની દરિયાદિલીઃ જે બાંગ્લાદેશી ખેલાડીએ નાકમાં દમ કર્યો હતો, તેને આપી ‘સ્પેશિયલ ગિફ્ટ’ – india vs bangladesh 2nd test virat kohli gifted autograph jersey to mehidy hasan miraz
ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચની સીરિઝ જીતી લીધી છે. ભારતને બીજી ટેસ્ટ મેચ જીતવા માટે મુશ્કેલી પડી હતી પરંતુ અંતે મેચ જીતીને ભારતે બે મેચની સીરિઝ 2-0થી જીતી લીધી છે. બીજી ટેસ્ટમાં ભારત સામે 145 રનનો લક્ષ્યાંક હતો પરંતુ 74 રનમાં ટીમની સાત વિકેટ પડી ગઈ હતી. ત્યારબાદ ભારત મેચ હારી જશે …