india vs australia wtc final, WTC ફાઈનલમાં આ બે ખેલાડીઓ પર રહેશે ભારતીય ટીમની સફળતાનો આધાર – wtc final virat kohli and rohit sharma key to indias chance feels michael hussey
આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 પૂરી થયા બાદ તમામ લોકોની નજર આગામી મહિને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પર રહેશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના ઓવલમાં આ ફાઈનલ મુકાબલો રમાશે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન માઈકલ હસ્સીનું માનવું છે કે ટીમ ઈન્ડિયાના જીતનો આધાર રોહિત શર્મા અને વિરાટ કોહલી રહેશે. આ બંને બેટર …