India vs Australia WTC Final 2023, WTC Final: હેડ અને સ્મિથના પાવરથી પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાનો દબદબો, ટીમ ઈન્ડિયા બેકફૂટ પર – india vs australia wtc final 2023 travis head steve smith power australia to 327 3 at stumps on day 1
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બુધવારથી લંડનના ધ ઓવલ મેદાન પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત થઈ. વાદળછાયા વાતાવરણ અને ગ્રીન પિચને ધ્યાનમાં રાખતા રોહિત શર્માએ ટોસ જીતીને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ભારતીય બોલર્સે શરૂઆતમાં શાનદાર બોલિંગ કરીને ઓસ્ટ્રેલિયાને મુશ્કેલીમાં મૂકી દીધું હતું પરંતુ બાદમાં ટ્રેવિસ હેડ અને અનુભવી બેટર સ્ટિવ સ્મિથે વળતો …