virat kohli, ફોર્મમાં તો આવી ગયો છે વિરાટ કોહલી, પરંતુ એક નબળાઈ હજી પણ તેને ભારે પડી રહી છે – indian cricket team star batter virat kohli looks vulnerable against spin bowling
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટર વિરાટ કોહલી ત્રણ વર્ષ સુધી અત્યંત કંગાળ ફોર્મમાં રહ્યો હતો. જેના કારણે તેની આકરી ટીકાઓ પણ થઈ હતી. જોકે, ગત વર્ષે એશિયા કપમાં તેણે ફોર્મ પરત મેળવી લીધું હતું અને ત્યારબાદ તો તે પોતાના જૂના રંગમાં પાછો જોવા મળ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ શરૂ થઈ તે પહેલા તેણે પોતાની ચાર …