india vs australia wtc final, WTC ફાઈનલમાં કોહલી અને પૂજારા વચ્ચે થશે અનોખી જંગ, કોઈ પણ આગળ નીકળે જીતશે ભારત – wtc final india vs australia compititon between virat kohli and cheteshwar pujara
ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલી ટેસ્ટમાં ભારતીય ક્રિકેટ બેટિંગના આધારસ્તંભ છે. સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડની નિવૃત્તિ બાદ બંનેએ ટીમમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું. રાહુલની જેમ પૂજારા ત્રીજા નંબરે અને કોહલી ચોથા ક્રમ પર રમે છે. ભલે વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાનું ફોર્મ પાછલા ભૂતકાળમાં ઘટ્યું છે. પરંતુ વિપક્ષી બોલરો માટે હજી પણ તે બંને …