indian cricket team, 3 વન-ડે, 5 ટેસ્ટ અને 8 ટી20… ટીમ ઈન્ડિયાનું માર્ચ સુધીનું શેડ્યુલ જાહેર, જાણો ક્યાં-ક્યાં રમાશે મેચ – indian cricket team home season 2023 24 schedule announced team india to play 16 matches
ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો માટે આગામી મહિનાઓ એક્શનથી ભરપૂર રહેશે. ક્રિકેટ ચાહકોને તેમના ખેલાડીઓને નિયમિતપણે એક્શનમાં જોવાની તક મળશે. હકીકતમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 2023-24 સીઝન માટે ભારતના ઘરઆંગણે રમાનારી મેચોની જાહેરાત કરી છે. વન-ડે વર્લ્ડ કપ સિવાય ભારતીય ટીમ માર્ચ 2023-24 સુધીમાં ઘરઆંગણે કુલ 16 મેચ રમવા જઈ રહી છે. ભારતીય ટીમ 5 ટેસ્ટ, …