virat kohli and rohit sharma controversy, IND vs WI: BCCIને એક જ ફ્લાઈટમાં દરેક ખેલાડીની ટિકિટ ન મળી! વિરાટ- રોહિત કેમ વેસ્ટ ઈન્ડિઝ ન પહોંચ્યા – why virat and rohit has not arrived at west indies
India Tour Of West Indies: ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે જવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યાં ભારતીય ટીમ 2 ટેસ્ટ, 3 ODI અને 5 મેચની T20 સિરીઝ રમશે. આ પ્રવાસની શરૂઆત 12 જુલાઈથી આયોજિત ટેસ્ટ મેચથી શરૂ થશે. આ પ્રવાસ માટે ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ પહોંચી ગઈ છે. જોકે ભારતીય ખેલાડીઓ અત્યારે પોતપોતાની રીતે …