india tour west indies 2023, વિન્ડિઝ પ્રવાસ માટે ભારતીય T20 ટીમની જાહેરાત, તિલક વર્મા અને યશસ્વીને પ્રથમ વખત તક – india tour west indies 2023 yashasvi jaiswal tilak varma earn maiden call up to india t20i squad
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતની ટી20 ટીમની જાહેરાત કરવામાં આવી છે. બુધવારે જાહેર કરવામાં આવેલી 15 સભ્યોની ટીમ માટે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે સૂર્યકુમાર યાદવ વાઈસ કેપ્ટન રહેશે. આ ટીમમાં નવા ચહેરાઓમાં તિલક વર્મા અને યશસ્વી જયસ્વાલને તક આપવામાં આવી છે. આ બંને …