rohit sharma, પોતાની T20 કારકિર્દી અંગે રોહિત શર્માએ આપ્યું મોટું નિવેદન – india vs sri lanka 1st odi rohit sharma does not want to give up t20 format
ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ (T20 World Cup)માં ટીમ ઈન્ડિયાના કંગાળ પ્રદર્શન બાદ કેપ્ટન રોહિત શર્મા (Captain Rohit Sharma)ની ટી20 કારકિર્દી સામે સવાલો ઊભા થયા છે. રોહિત શર્માને હવે ટી20 ટીમમાં સામેલ કરાશે કે નહીં તે મોટો પ્રશ્નાર્થ છે. જોકે, ભારતીય ટેસ્ટ અને વન-ડે ટીમના સુકાનીએ સોમવારે જણાવ્યું હતું કે હાલમાં ટી20 ફોર્મેટ છોડવાની તેની કોઈ …