ભારતે સાઉથ આફ્રિકાને આપ્યો શરમજનક પરાજય, ઓસ્ટ્રેલિયાના રેકોર્ડની બરાબરી કરી – third one day india beat south africa and clinch series by 2 1 equal australias world record
India vs South Africa 3rd ODI: દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ (Arun Jaitely Stadium, Delhi)માં મંગળવારે રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડે ક્રિકેટ મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા સાઉથ આફ્રિકા સામે સાત વિકેટે આસાન વિજય નોંધાવ્યો હતો. સાઉથ આફ્રિકન ટીમ વન-ડેમાં ભારત સામે તેના સૌથી ઓછા સ્કોર પર આઉટ થઈ હતી. સ્પિનર કુલદીપ યાદવ (Kuldeep Yadav) સહિત …