india beat netherlands, T20 World Cup: રોહિત, વિરાટ અને સૂર્યાનું તોફાન, ભારતની નેધરલેન્ડ સામે 56 રને ધાકડ જીત – t20 world cup 2022: india beat netherlands by 56 runs
ટી-20 વર્લ્ડ કપની પોતાની બીજી મેચમાં પણ ભારતે શાનદાર જીત મેળવી પોતાની વિજય કૂચ ચાલુ રાખી છે. ભારતે નેધરલેન્ડને 56 રને હરાવ્યું. ભારત તરફથી રોહિત શર્મા, વિરાટ કોહલી અને સૂર્યાકુમાર યાદવે ધમાકેદાર બેટિંગ કરી હતી અને નેધરલેન્ડને જીત માટે 180 રનનું લક્ષ્ય આપ્યું હતું. જેની સામે નેધરલેન્ડ્સની ટીમ માત્ર 123 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. …