India Defeated Australia Women In Super Over, Ind W vs Aus W T20: સુપર ઓવરમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાનો રોમાંચક વિજય – ind w vs aus w t20 india defeated australia women in super over smriti mandhana
નવી મુંબઈઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સીરિઝની બીજી મેચ ડૉ. ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડમીમાં રમાઈ હતી. આ રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલા રમતા 187 રન બનાવ્યા હતા. ભારતને જીતવા માટે છેલ્લા બોલે 5 રનની જરૂર હતી. દેવિકા વૈદ્યએ ચોગ્ગો ફટકારીને મેચ ટાઇ કરી હતી. સુપર ઓવરમાં ભારતે 20 રન બનાવ્યા હતા. આમાં સ્મૃતિ મંધાનાનું યોગદાન …