Hardik Pandya, IND vs WI: ટીમ ઈન્ડિયાની હાર બાદ પણ ખુશ દેખાયો કેપ્ટન હાર્દિક પંડ્યા, આ ખેલાડીના કર્યા વખાણ – ind vs wi hardik pandya praised tilak varma and said young cricketers will make mistakes
તરૌબા (ત્રિનિદાદ): ગુરુવારે રમાયેલી વેસ્ટઈન્ડિઝ સામેની ટી20 સીરિઝની પહેલી મેચમાં ભારતે (IND vs WI) 4 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાને 150 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ ખેલાડીઓ સારો સ્કોર કરી શક્યા નહીં અને તેના કારણે ટીમ માટે મુશ્કેલીઓ ઉભી થઈ. ઈશાન કિશન 6 રન, શુભમન ગિલ 3 રન, સૂર્યકુમાર યાદવ 21 રન …