IND vs WI T20: આ 5 ભારતીયો આજે વિન્ડીઝને તબાહ કરશે, એક રમશે પોતાની પ્રથમ મેચ!
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે T20 સીરીઝની પ્રથમ મેચ રમાશે. કેરેબિયન ધરતી પર વનડે અને ટેસ્ટ શ્રેણી જીત્યા બાદ, ભારત હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ટી20 શ્રેણી જીતવા માંગશે. વિરાટ કોહલી અને રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમમાં ઘણા એવા ખેલાડી છે, જે વિસ્ફોટક બેટ્સમેનથી ભરેલી વિન્ડીઝ ટીમમાં હાહાકાર મચાવી શકે છે.