Virat Kohli and Ishan Kishan dance, શ્રીલંકાને હરાવ્યા બાદ વિરાટ કોહલી અને ઈશાન કિશને ડીજેના તાલે કર્યો જોરદાર ડાન્સ – ind vs sl: virat kohli and ishan kishan dance after winning 2nd odi against sri lanka
કોલકાતા: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને યુવા વિકેટકીપર ઈશાન કિશનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બંને જોરદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ વિડીયો કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાનનો છે. આ મેદાન પર 12 જાન્યુઆરી એટલે કે, ગુરુવારે ભારતીય ટીમે શ્રીલંકાને ચાર વિકેટે હરાવ્યું હતું. આ નિર્ણાયક જીત પછી ભારતીય …