IND vs SL Rohit Sharma, IND vs SL: Hitman is Back… પુલ, કટ અને સ્ટ્રેટ ડ્રાઇવ, રોહિત શર્માએ ફટકાર્યા 83 રન – ind vs sl 1st odi rohit sharma misses century made 83 runs in guwahati
ગુવાહાટીઃ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી લીધી છે. શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં હિટમેને ધમાકેદાર 83 રન ફટકાર્યા હતા. તેણે 66 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. રોહિતને જોઈને એવું લાગતું હતું કે આજે સદી આવવાની છે, પરંતુ બોલ બેટ બાદ સ્ટમ્પ સાથે અથડાઈ ગયો. હિટમેને મેદાનનો એક પણ ખૂણો છોડ્યો …