virat kohli, IND vs SL: વનડે સીરિઝમાં Virat Kohliનું કમબેક, આ રેકોર્ડ બનાવવાની સુવર્ણ તક – ind vs sl virat kohli have a change to make some records
શ્રીલંકા સામેની ત્રણ મેચોની ટી20 સીરિઝમાં (IND vs SL) જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા હવે વનડે સીરિઝ રમવા માટે તૈયાર છે. 10 જાન્યુઆરીથી તેની શરૂઆત થવાની છે. પહેલી મેચ ગુવાહાટીમાં રમાશે. આ સીરિઝમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા કમબેક કરશે. બાંગ્લાદેશ સામેની વનડે સીરિઝમાં ઈજાગ્રસ્ત થયા બાદ તેને બ્રેક અપાયો હતો. તેની સાથે વિરાટ કોહલી …