india vs south africa, IND Vs SA: આજે વાદળો ગરજશે કે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થશે! ફાઈનલ જંગ માટે ભારત-સાઉથ આફ્રિકા તૈયાર – india vs south africa 3rd odi at delhi arun jaitley stadium ind vs sa
લગભગ ત્રણ વર્ષ પછી દેશની રાજધાનીમાં કોઈ વનડે ઈન્ટરનેશનલ મેચ રમાવાની છે, પરંતુ લાગે છે કે તેના પર હવામાનની ખરાબ અસર થઈ શકે છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી અને નિર્ણાયક મેચ (IND Vs SA, 3rd ODI At Delhi) આજે બપોરે દોઢ વાગ્યે રમાવાની છે. જોકે, હવામાન મજા બગાડશે કે પછી મેદાનમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ …