IND vs PAK, IND vs PAK: વર્લ્ડ કપ 2023 માટે ભારત vs પાકિસ્તાનની મેચને લઈને BCCIનો મોટો નિર્ણય, ICCને મંજૂરી માટે લખ્યો પત્ર – ind vs pak world cup 2023 bcci wrote letter to icc to change the date
નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માટે ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ 15મી ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે, આ જ દિવસથી નવરાત્રિની પણ શરૂઆત થઈ રહી છે ત્યારે સુરક્ષા એજન્સીઓએ તેની તારીખ આગળ-પાછળ કરવા માટે ભલામણ કરી હતી. જે બાદ ગુરુવારે બીસીસીઆઈના સચિવ જય શાહે વર્લ્ડ કપ …