IND vs PAK, IND vs PAK: Rohit Sharmaને સહેજ પણ નહોતી જીતની આશા, Virat Kohli અને Hardik Pandyaને આપ્યો સમગ્ર શ્રેય – ind vs pak captain rohit sharma praised virat kohli and hardik pandya for their best innings
ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપ માટે (T20 World Cup) પાકિસ્તાન સામેની રોમાંચક મેચમાં ભારતને (IND vs PAK) જીત અપાવવા માટે વિરાટ કોહલીએ (Virat Kohli) છેલ્લા બોલ સુધી પોતાનો જીવ રેડી દીધો હતો અને 82 રન બનાવીને ઐતિહાસિક જીત અપાવી હતી. ટોસ જીત્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું …