VIRAT KOHLI, IND vs PAK: પાકિસ્તાની કેપ્ટન Babar Azam પણ બન્યો Virat Kohliનો ફેન, તેની પાસેથી શું શીખવાની જરૂર છે જણાવ્યું – ind vs pak pakistan captain babar azam praised virat kohli and said what others should learn from him
ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે યોજાયેલી મેચ સૌ કોઈ માટે યાદગાર રહી. અંતિમ ઓવરો સુધી જીત પાકિસ્તાનની તરફેણમાં હતી પરંતુ વિરાટ કોહલી (Virat Kohli) જબરદસ્ત ઈનિંગ્સ રમીને જીત વિરોધી ટીમના હાથમાંથી આંચકી લીધી હતી. 53 બોલમાં 6 ચોગ્ગા અને ચાર સિક્સની મદદથી 82 રન બનાવનારો કોહલી માત્ર ટીમ ઈન્ડિયા …