IND vs PAK Asia Cup 2022: હાર્દિક પંડ્યાએ સિક્સ ફટકારી પાકિસ્તાનને હારનો સ્વાદ ચખાડ્યો, 5 વિકેટથી ભારતની શાનદાર જીત – ind vs pak asia cup 2022: know about all update of ind vs pak match
IND vs PAK Asia Cup 2022: દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં રમાઈ રહેલાં મહામુકાબલામાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ આજે ટીમમાં ચોંકાવનારો ફેરફાર કર્યો હતો. દિનેશ કાર્તિક ટીમમાં સામેલ થતાં આજની મેચમાં કેપ્ટન રોહિત શર્માએ વિકેટકીપર તરીકે રિષભ પંતના સ્થાને દિનેશ …