biggest match of virat kohli, IND Vs PAK: કોહલીએ અટલ સાધના બાદ ‘વિરાટ’ સ્વરૂપ બતાવ્યું, પાકિસ્તાનને વર્ષો સુધી તે ખૂંચતું રહેશે – virat kohli shown that who is he during ind vs pak t20 world cup 2022 match
Biggest Match Of Virat Kohli: વિરાટ કોહલીએ ફરી ભારત અને પાકિસ્તાનની મેચમાં એ સાબિત કરી દીધું કે તે કેટલો સક્ષમ ખેલાડી છે. 5 ઓક્ટોબર 2007નો એ દિવસ.. હૈદરાબાદનું રાજીવ ગાંધી સ્ટેડિયમ ખિચોખિચ ભરેલું હતું. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે મેચ રમાઈ રહી હતી. બ્રેડ હોગના બોલ પર સચિન તેન્ડુલકર 43 રને ક્લિન બોલ્ડ થયા હતા. …