IND vs NZ Rahul Tripathi, IND vs NZ: અમદાવાદ T20માં છવાઈ ગયો રાહુલ ત્રિપાઠી, ટૂંકી ઈનિંગ્સમાં મચાવી ધૂમ – ind vs nz ahmedabad t20 rahul tripathi played explosive innings
અમદાવાદઃ ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં રાહુલ ત્રિપાઠીએ 44 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ દરમિયાન રાહુલે માત્ર 22 બોલનો સામનો કર્યો હતો જેમાં તેણે ખૂબ જ ધૂમ મચાવી હતી. રાહુલે પોતાની ઈનિંગમાં 200ના સ્ટ્રાઈક રેટથી 4 ફોર અને 3 સિક્સ ફટકારી હતી. રાહુલ ટીમ ઈન્ડિયા માટે બેટિંગ કરવા આવ્યો ત્યારે પહેલી વિકેટ 7 રન …