IND vs NZ Shardul Thakur, ‘લોર્ડ’ શાર્દુલે 2 બોલમાં બદલી નાખી ગેમ, જીત તરફ આગળ વધી રહેલી કિવી ટીમ અટકી – ind vs nz shardul thakur changed the game in two balls
ઈન્દોરઃ ભારતીય ક્રિકેટ ટીમે ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ODIમાં ન્યૂઝીલેન્ડને 90 રને હરાવ્યું અને શ્રેણી 3-0થી જીતી લીધી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 385 રન બનાવ્યા હતા. જોકે, તેના જવાબમાં કિવી ટીમની શરૂઆત બહુ ખાસ રહી ન હતી અને ફિન એલન સતત બીજી વખત કોઈ રન બનાવ્યા વિના …