IND vs NZ, IND vs NZ: બીજી T20 મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની જીત, સિરીઝ 1-1થી બરાબર – india wins 2nd t20i vs new zealand lucknow highlights
લખનઉ: ભારતે ટી-20 સિરીઝની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો પરંતુ ભારતીય સ્પિનરો સામે તેની બેટિંગ સંપૂર્ણપણે ફ્લોપ રહી. 20 ઓવરમાં ટીમ 8 વિકેટે 99 રન જ બનાવી શકી હતી. ભારતીય બેટ્સમેનો પણ સ્પિન સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ટીમે 20મી ઓવરમાં 100 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો …